શાળા કક્ષાની સ્પર્ધા
દરેક વર્ગના વિદ્યાર્થીઓ તૈયાર થયા બાદ શાળામાં સ્પર્ધા યોજાય છે. તેમાં પ્રથમ ત્રણ ક્રમાંક નક્કી થાય છે. પ્રથમ ક્રમાંકનો વિદ્યાર્થી તાલુકા કક્ષા માટે આગળ જાય છે. બીજા અને ત્રીજા ક્રમાંકને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
જોડાવા માટે