વિચારજન્ય વિષય
વિષયો વિદ્યાર્થીજીવનને અનુરૂપ હોય છે અને મૌલિકતા માંગે છે.
જોડાવા માટે૧૯૯૪ થી શરૂ થયેલી આ સ્પર્ધા વિદ્યાર્થીઓને વાચન, વિચાર, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિ મૂલ્યો સાથે જોડે છે.
બોટાદ અને ભાવનગર જિલ્લાના હાઈસ્કૂલ અને કોલેજોમાં વાર્ષિક વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાય છે. મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને દિશા આપવાનો અને જવાબદાર નાગરિકત્વના બીજ રોપવાનો છે.
વિષયો માત્ર બોલવા માટે નથી. તે વિદ્યાર્થીને વિચારવા, પોતાને તપાસવા અને જીવન સાથે સંબંધિત પ્રશ્નો સમજવા માટે પ્રેરે છે.
વિષયો વિદ્યાર્થીજીવનને અનુરૂપ હોય છે અને મૌલિકતા માંગે છે.
વિદ્યાર્થી પોતાનો સ્વભાવ, વાણી અને વર્તન તપાસે તેવી દિશા મળે છે.
યુવા વયે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે વિચારપૂર્વક જોડાવાનું માધ્યમ બને છે.